" પોસ્ટ ઓફિસ " || ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ટોપ ૧૦ માં સ્થાન પામેલ વાર્તા ( લેખક : શ્રી ગૌરીશંકર ગોવરધનરામ જોષી ઉર્ફ ધૂમકેતુ )

વાર્તાસંગ્રહ ‘તણખા-1 ’ પ્રકાશન 1926

અમદાવાદમાં શિક્ષક તરીકે રહેલા ધૂમકેતુ (શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી) એ  ગોંડલ શહેરમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.

• અમેરીકા માં પ્રકાશીત થતુ “ STORIES FROM MANY LANDS” માં , તણખા મંડળ -1 માંથી “ પોસ્ટ ઓફીસ” નામક વાર્તા ને સ્થાન મળ્યુ છે.

• ઓક્સફર્ડ યુનિવર્સિટી એ ‘ટેનટેલ’ નામની શ્રેષ્ઠ પસંદ કરેલી 10 વાર્તામાં પણ “પોસ્ટ ઓફીસ” નુ સ્થાન છે.

• “પોસ્ટ ઓફીસ” વાર્તામાં અલીડોસાના પુત્રી-પત્ર વિરહ નો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી છે.

વાર્તા આધારિત વિડિયો ફુરસદ થી સમય કાઢી જરૂર થી જુઓ👇


Comments

Popular posts from this blog

SOP for ₹2000 Banknote Booking at Post Offices Counters: What You Need to Know

DOP Employee Portal : Useful Links

UIDAI ECMP Client Version Revocation, Version 182-3 Promoted To Stable And Upgrade Guidelines With Full Installer